gu

<< Prayerbooks

ગુજરાતી

અઘિક દિવસો અહમદની પત્રી આઘ્યાત્મિક વિકાસ ઉપવાસ એકતા કસોટીઓ અને સંકટો ક્ષમાયાચના દિવંગતો માટે નવરોઝ ન્યાય પ્રવાસ ઘરથી બહાર જવાના સમયે પ્રશિક્ષણ પ્રાતઃકાળ બાળકો મઘ્યરાત્રી મહામારીથી સંરક્ષણ માટે માર્ગદર્શન માર્ગદર્શન–રક્ષણ રોગ નિવારણ સંઘ્યાકાળ સંરક્ષણ સંવિદા સભાઓ સ્તુતિ–આભાર અઘિક દિવસો (અઘિક દિવસો દરમ્યાન ઉપવાસની તૈયારી કરવી જોઈએ. આ દિવસો આતિથ્ય, દાન અને ભેટસોગાદો આપવા માટે છે. આ દિવસો આતિથ્ય, દાન અને ભેટસોગાદો આપવા માટે છે. બહાઈ પંચાગ અનુસાર 26મી ફેબુ્રઆરીથી 1લી માર્ચ અઘિક દિવસો ગણાય છે.